OMG! વજન ઓછું કરવામાં મદદ કરે છે ‘વોડકા’ ડ્રિંક

વોડકા એવું ડ્રિંક છે જેને ઘણા લોકો પીવાનું પસંદ કરે છે તો ઘણા લોકોને તો બિલકુલ ભાવતી નથી. દુનિયાભરમા વોડકા ઘણી ફેમસ છે. પરંતુ શું તમે જાણો છો વોડકા ડ્રિંક પીવાના અલગ અલગ હેતુ પણ છે. ધ રિચેસ્ટે એક યાદી બનાવી છે જેમાં વોડકા માટે હેરાન કરે એવી વાત લખી છે. ચલો તો જાણીએ વોડકા માટે થોડીક એવી વાતો.

1. વોડકાની એક્સપાયરી ડેટ પણ હોય છે.

2. વોડકા એક સારી ક્લિનિંગ પ્રોડક્ટ પણ છે. આનાથી ઘણી તીજવસ્તુઓને સાફ પણ કરી શકાય છે.

3. ઘણા લોકોને ગ્લૂટનની એલર્જી થાય છે પરંતુ શું તમે જાણો છો વોડકામાં ગ્લૂટન પ્રોટીન હોતું નથી.

4. ઘણી જગ્યાએ વોડકા ઘણી મોંઘી પણ છે. દુનિયાની સૌથી મોંઘી વોડકા આશરે 24 કરોડની હતી.

5. વોડકા બે પ્રકારની હોય છે. ફ્લેવર્ડ અને ક્લિયર. ફ્લેવર્ડ વોડકામાં ઘણી ફ્લેવર મળી જાય છે જો કે ક્લીયર વોડકા થોડી સ્ટ્રોંગ હોય છે.

6. વોડકાને લઇને ઘણી જગ્યાએ કસ્ટમ પણ હોય છે. રશિયન ટેબલ પર મહેમાનો માટે વોડકા શોટ્સ અને વાઇનના ગ્લાસ રાખવામાં આવે છે. ડ્રિંક વગર એવું માનવામાં આવે છે કે મહેમાનોને બરોબર સચવાતા નથી. વોડકાનો ‘બોટમ્સ અપ’નો મતલબ થાય છે કે મહેમાનમાં સમ્માનમાં તેમની ડ્રિંક ખતમ કરી છે.

7. તમે માનો કે ના માનો વોડકા પીવાથી હેલ્થને લગતા ઘણા ફાયદા પણ થાય છે. તેને પીવાથી તણાવ ઓછો થાય છે. ન્યૂયોર્કની સ્ટેટ યૂનિવર્સિટીના ડો. ડેવિડે એક રિસર્ચ કરતાં દરમિયાન જોયું કે રેડ વાઇનથી વધારે વોડકા વધારે તણાવ ઓછો કરે છે. મહિલાઓ રોજ એક ડ્રિંક અને પુરુષ બે ડ્રિંક લે તો સ્ટ્રોક થવાનું જોખમ ઓછું થઇ જાય છે. વોડકાથી ઘણી જાતના મેડિકલ હેલ્થ પણ લેવામાં આવે છે. માથું દુખવું, ફ્લૂ અને ઠંડીમાં પણ વોડકા પીવાથી ફાયદો થાય છે.

8. વોડકાથી વજન ઓછું કરી શકાય છે. વોડકાના દરેક શોટ્માં 90 કેલેરી હોય છે. વોડકા એ ડ્રિંકમાંથી એક છે જેમાં સૌથી ઓછી કેલેરી હોય છે. યૂનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર પ્રમાણે બીયરની એક કેનમાં 153 કેલેરી હોય છે જ્યારે વોડકામાં 64 કેલેરી. પરંતુ એ પણ ધ્યાનમાં રાખવા જેવા વાત છે કે દરેક પ્રકારની વોડકાથી વજન ઉતરતું નથી. જો વોડકામાં સોડા અથવા તો સ્વીટનેસ મિક્સ કરી દો તો વજન વધશે. જો તમે સાચે વોડકા પીને વજન ઓછું કરવા માંગો છો તો વોડકામાં કંઇ પણ મિક્સ કર્યા પ્યોર પીવો. વોડકા સોડા સૌથી ઓછી કેલેરી વાળી ડ્રિંક હોય છે.

9. વોડકા બેસ્ટ બ્યૂટી પ્રોડક્ટ પણ છે. આ ફક્ત ટેસ્ટ વધારતું નથી પરંતુ તેનાથી સુંદર પણ બનાય છે. 12 ઓંશમાં 1 ઓંશ વોડકા મિક્સ કરવાથી વાળની દરેક સમસ્યાનો હલ નિકાળી શકાય છે. વોડકા ફેસને ક્લીન કરવામાં પણ મદદ કરે છે. પાણી અને વોડકાને મિક્સ કરીને મોઢા પર લગાવાથી બેક્ટેરિયા મરી જાય છે અને ફેસ પર ગ્લો આવે છે.

10. વોડકા ભૂલવાની બિમારીને પણ ઓછી કરે છે. રિસર્ચ પ્રમાણે વોડકા અલ્ઝાઇમર થવાના જોખમથી બચાવે છે.

You might also like