જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

07-06-2018 ગુરૂવાર

માસ: જેઠ (અધિક)

પક્ષ: વદ

તિથિ: આઠમ

નક્ષત્ર: પૂર્વભાદ્રપદા

યોગ: પ્રીતિ

રાશિઃ કુંભ (ગ.શ.સ.ષ)

મેષ :- (અ.લ.ઇ)

સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે.
ગુમાવેલ ધન પાછુ મળશે.
ખેતીમાં આવક વધશે.
નોકરીમા સારા અધીકાર મળશે.
વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.

વૃષભ :- (બ.વ.ઉ)

ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
સરકારી કામમાં અનુકુળતા રહેશે.
ભૌતિક સુખ સુવિધામા વૃધ્ધી થશે.
વ્યવસાયમા ઉત્તમ ધનલાભ થશે.

મિથુન :- (ક.છ.ઘ)

ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી.
કામમાં મહેનત વધારે કરવી પડશે.
ધન બાબતે પરેશાની જણાશે.
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક :- (ડ.હ)

માનસિક તનાવ જણાશે.
પાચન સબંધી તકલીફ જણાશે.
ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.
ધનસબંધી ચિંતા રહેશે.

સિંહ :- (મ.ટ)

પારિવારીક સબંધોમા લાભ થશે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
આર્થિક સુખ સારુ મળશે.
કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ)


વિકાસનાં કામમાં સફળતા મળશે.
વિરોધપક્ષથી વિજય મેળવશો.
ન્યાય તમારા પક્ષે રહેશે.
પ્રગતિ ઉત્તમ જણાશે.
ધંધામાં લાભ થશે.

તુલા (ર.ત)


કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે.
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.
સંપતિની બાબતે ઓછું સુખ જણાશે.
લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય)


અકારણ ચિંતાથી કામ બગડશે.
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.
કામકાજમાં ઓછી સફળતા જણાય છે.
મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ)


રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.
આર્થિક બાબતોમાં વિકાસ થશે.
સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ)


ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે.
નોકરીમાં થેડી પરેશાની જણાશે.
ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ)


દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
આપની ભાવનાઓના કદર થશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે.
ધંધામા સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ)


સાવચેતીથી કામ કરવું.
અચાનક ખર્ચથી પરેશાની વધશે.
આંખ સબંધી તકલીફ રહેવા સંભાવના છે.
નોકરીમાં થોડી પરેશાની જણાશે.
ધંધામાં મધ્યમ લાભ થશે.

You might also like