જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

06-06-2018 બુધવાર

માસ: જેઠ (અધિક)

પક્ષ: વદ

તિથિ: સાતમ

નક્ષત્ર: શતભિષા

યોગ: વિષ્કંભ

રાશિઃ  કુંભ (ગ,સ,શ)

મેષ :- (અ.લ.ઇ)

નવા કામકાજ અને ર્પ્રવાસ માટે શુભ દિવસ.
વેપારના કામકાજમા લાભ થશે.
ઘરમા શુભ પ્રસંગનુ આયોજન થાય.
શેર સટ્ટાના કામકાજમા લાભ જણાય.

વૃષભ :- (બ.વ.ઉ)

આજનો દિવસ સામાન્ય જણાશે.
આળસ અને બેચેની રહેશે.
સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી.
પ્રતિસ્પર્ધિઓ સાથે વાદ વિવાદમાં ના ઉતરવું.

મિથુન :- (ક.છ.ઘ)

નકારાત્મક વિચારોને મનથી દુર રાખો.
ખાવાપિવામા કાળજી રાખવી.
વાહન ચલાવતા સંભાળવુ.
ધનનો ખર્ચ વધશે.

કર્ક :- (ડ.હ)

આર્થિક પાસુ મજબૂત થશે.
વિચારોમા અસ્થિરતા જણાય.
અચાનક ધન ખર્ચ થાય.
ભાગીદારો સાથે આંતરિક મતભેદ જણાય.

સિંહ :- (મ.ટ)

વ્યવસાયમાં ધન સબંધી આયોજન કરી શકો.
સારા અને સાચા ખર્ચામા ધનવ્યય થાય.
વિદેશથી લાભની સંભાવના.
ભાગીદારો સાથે મતભેદ જણાય.

કન્યા (પ.ઠ.ણ)


સુખ શાંતિ પૂર્વક દિન વ્યતિત થાય.
કલા અને સૌદર્ય પ્રત્યે અભિરુચિ કેળવાય.
વ્યાપાર માટે સારો દિવસ થે.
હરિફાઇવાળા કામમા વિજય થશે.

તુલા (ર.ત)


મધ્ય ફળદાઇ દિન ગણાય
શારિરિક સ્ફુર્તિ અને માનસિક પ્રસન્નતાનો અભાવ જણાય.
પરિવારમા ઉગ્ર વાતાવરણ રહે.
માનહાની ના થાય તેનુ ધ્યાન રાખો.

વૃશ્ચિક (ન.ય)


સંપતિને લગતા કામકાજમા લાભ થાય
વ્યવસાય માટે અનુકુળતા વધે.
ભાઇભાંડુનો વ્યવહાર અનુકુળ જણાય.
રોજગારીની નવી તકો મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ)


નજીકના સબંધીઓના સબંધમા જાળવવુ.
આરોગ્ય ઉત્તમ જમાશે.
આધ્યાત્મિક પ્રવૃતિઓ માટે ઉત્તમ દિવસ.
આર્થિક લાભની સંભાવના.

મકર (ખ.જ)


ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમા રુચી વધે.
વેપાર વાણીજ્યમા વાતાવરણ અનુકુળ બને.
કામકાજમા સફળતા અને સન્માન મળે.
સુખ સુવધાઓમા વૃધ્ધી થશે.

કુંભ (ગ.શ.સ.ષ)


સામાજીક અને ધાર્મિક કામકાજમા ખર્ચ વધે.
સબંધીઓ અને મીત્રો સાથેના વિવાદથી બચવુ.
ઓપરેશન કે વાહન ચલાવતા કાળજી રાખવી.
માનસિક શાંતિ વધશે.

મીન (દ.ચ.ઝ.થ)


વ્યવસાય અને અન્ય કાર્યો માટે લાભકારી દિવસ છે.
પ્રવાસ પર્યટનના યોગ બને છે.
મીત્રોથી સારી ભેટ મળશે.
સાવધાનીથી કરેલા કાર્યોમા સફળતા મળશે.

You might also like