જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

04-06-2018 સોમવાર

માસ: જેઠ (અધિક)

પક્ષ: વદ

તિથિ: પાંચમ

નક્ષત્ર: શ્રવણ

યોગ: ઇન્દ્ર

રાશિઃ  મકર (ખ,જ)

મેષ :- (અ.લ.ઇ)

-ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ સમય.
-પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે.
-પ્રિયજનો ઉપર ક્રોધ ના કરો.
-કોશિષ કરવાથી સફળતા મળશે.
-ફાલતું ખર્ચથી બચવું.

વૃષભ :- (બ.વ.ઉ)

-ધનપ્રાપ્તિનાં ઉત્તમ યોગ બનશે.
-પરિવારમાં શાંતિ જળવાશે.
-અચાનક તબીયત બગડશે.
-કામનાં બોઝામાથી મુક્ત થાઓ.

મિથુન :- (ક.છ.ઘ)

-માનસિક અશાંતિનો અનુભવ કરશો.
-કામકાજમાં તકલીફો રહેશે.
-મહેનતનાં પ્રમાણમા ઓછુ ફળ મળશે.
-સંપતિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક :- (ડ.હ)

-રોકાણ માટે મધ્યમ સમય છો.
-કોઇ નજીકનાં સબંધોથી સહયોગ મળશે.
-મિત્રો સાથે લેવડ દેવડમા કાળજી રાખો.
-ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
-કરેલાં કાર્યોમાં સફળતા મળશે.

સિંહ :- (મ.ટ)

-શેર બજારમાં સારો લાભ મેળવશો.
-ધીરજથી કામની શરૂઆત કરવી.
-ધંધાનાં કામમાં સારો લાભ થશે.
-પ્રેમ સબંધોમાં તકલીફ જણાશે.
-મિત્રો સાથે મતભેદ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)


-અજાણ્યાં સાથેનો વ્યવહાર નુકશાન કરાવશે.
-આવકમાં વધારો થશે.
-પરિવારજનોનો ભરપુર સહયોગ મળશે.
-અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા (ર.ત)


-સમજદારીથી કરેલા કામનો લાભ થશે.
-જુના મિત્રોથી મુલાકાત થશે.
-તબીયત માટે સારો સમય નથી.
-કોઇ પણ પ્રકારની ઉધારીથી સાચવવું.

વૃશ્ચિક (ન.ય)


-કામનાં સ્થળે મન પ્રસન્ન રહેશે.
શેરબજારમાં સારે લાભ થશે.
-વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
-યાત્રા પ્રવાસનાં યોગ બને છો.
-પરિવારમાં તણાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ)


-વ્યવસાયમાં નવી તકો મળશે.
-ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
-સમય આપને અનુકૂળ નથી.
-કામમાં મહેનત વધશે.
-શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ)


-કોઇ પણની વાતોમાં આવી કામ કરશો તો નુકશાન થશે.
-ભાગીદારીવાળા કામમાં લાભ થશે.
-પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનું થશે.
-નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
-આવડતનો ઉપયોગ કરો.

કુંભ (ગ.શ.સ.ષ)


-જુની પરેશાનીમાથી રાહત મળશે.
-કામકાજમાં વૃદ્ધિ થશે.
-આવકનાં નવા સ્ત્રોત ઉભા થશે.
-પોતાનાં ધંધાની વાત ગુપ્ત રાખવી.
-સબંધીઓથી પરેશાની જણાશે.

મીન (દ.ચ.ઝ.થ)


-પરિવારમાં કોઇની તબીયતની ચિંતા રહેશે.
-અકારણ ખર્ચ વધશે.
-પારિવારીક શાંતિ જણાશે.
-ભાગીદારીવાળા કામમા સાચવીને આગળ વધવું.

Dhruv Brahmbhatt

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

11 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

12 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

13 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

13 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

14 hours ago