Categories: Tech

સ્માર્ટ ફોન ભૂલી જાઅો, અાવી ગયો છે નવો લાઈટ ફોન

લંડનઃ દરેક વસ્તુને સ્માર્ટ બનાવવાની લાયમાં સરવાળે અાપણે લાઈફને કોમ્પિકેટેડ કરી મૂકી છે. એનાથી છુટકારો મેળવવા માટે ન્યૂયોર્કના બે સંશોધકોઅે માત્ર ક્રેડિટકાર્ડની સાઈઝનો લાઈટ ફોન બનાવ્યો છે. માત્ર ૩૬.૫ ગ્રામ વજન ધરાવતો અા ફોન માત્ર ફોન અને એસએમએસ જ કરી શકે છે. સિંગલ ચાર્જમાં અા ફોનની બેટરી વીસ દિવસ સુધી ચાલે છે. અા ફોનનો ડિસ્પ્લે પણ જૂની સ્ટાઈલનો જ રખાયો છે. છ હજાર રૂપિયાની કિંમતના અા ફોનનો હેતુ દર થોડી વારે ફોન ચેક કરતાં રહેવાના વળગણમાંથી અાપણને છોડાવીને ખરેખરી જીવંત જિંદગી જીવતા કરવાનો છે.

admin

Recent Posts

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

1 min ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

1 hour ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

2 hours ago

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ…

2 hours ago

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં સર્જાયું લો-પ્રેશર

અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અમરેલી અને અરવલ્લી જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે.…

3 hours ago

હવે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર સંખ્યા ઘટાડીને 56માંથી 36 કરાશે

નવી દિલ્હી: સરકાર હવે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના (આરઆરબી)ના મર્જરની પણ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે.…

3 hours ago