Categories: World

રોજ બોસની કોફીમાં થુંકતો હતો ઇન્ટર્ન

લંડન : આ સ્ટોરી તે બોસ માટે ચેતવણી છે, જે પોતાનાં ઇન્ટર્ન સાથે સારો વ્યવહાર નથી કરતા. હાલ એક ઇન્ટર્ન દ્વારા લખવામાં આવેલ એક નોટ હાલ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ચુકી છે. પોતાની નોટમાં આ ઇન્ટર્ને પોતાનાં બોસની સાથે એવું કર્યું કે આખું જીવન તે યાદ રાખશે. પહેલા તો તે વ્યક્તિએ પોતાનાં બોસની કોફી ખરાબ કરી અને પછી ઇન્ટરનેટ પર વાઇરલ કરી દીધી. 

વાત જાણે એમ છે કે આ ઇન્ટર્નનું કામ ઓફીસનાં માટે જરૂરી વસ્તુઓ ખરીદવા ઉપરાંત પોસ્ટ ઇટ ખરીદવાનું હતું. તેણે જતા પહેલા બોસનાં માટે સંદેશ છોડવાના કામ માટે આ સ્ટીક નોટ્સનો ઉપયોગ કર્યો. તેણે પોતાનું રાજીનામું પણ આ નોટ પર જ લખ્યું.

તેણે પોતાની નોટમાં (રાજીનામામાં) લખ્યું કે જ્યાં સુધી તું આ વાંચી રહ્યો હોઇશ હું નર્ક (નોકરી)થી ઘણો દુર જતો રહ્યો હોઇશ. આશા છે કે  મારો બોસ બનીને તને ખુબ જ મજા આવી હશે. હું શરત લગાવીને કહી શકું છુ કે તું પોતાની જાતને ખુબ સારી ગણે છે. જો કે આ વાત જાણીને તને કેવું લાગશે તેની મને ખબર નથી પરંતુ હું તારી કોફીમાં રોજ થુંકતો હતો. 

આ ઘટનાં સાચેમાં બની કે પછી મજાક છે તેની ભાળ હજી સુધી મળી શકી નથી. પરંતુ હાલ આ કાગળ ઇન્ટનેટ પર વાઇરલ થઇ ચુક્યો છે. આ ફોટોને Win_in_Romanએ રેડિટ તસ્વીર શેર કરી, ત્યાર બાદ કેટલાય લોકોએ તેને શેર કરવાની શરૂઆત કરી દીધી હતી. 

admin

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

18 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

18 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

18 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

18 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

18 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

18 hours ago