[:en]Abu Dhabi: Evergreen batsman Younis Khan from Pakistan has become the highest Test run player.    Abu Dhabi’s first Test against England at the beginning of Younis Khan’s the 19th run soon had broken down the records of Miandad. Younis had broken down the record of Javed Miandad. Minadad had made 8832 runs in 124 test matches. Younis who was playing his 102 test match, hit six in mid wicket in Moeen Ali’s ball broke down the records of not only Miandad but as well as of Izamam ul Haq also. Izamam ul Haq had made 8829 runs in his 119 test match career.

After that Mohammad Hafeez got out with 98 run, Younis came on crease and show alertness from very beginning. He didn’t keep the pressure of breaking records on him. After scoring six on Moeen’s ball, by admitting the applause of spectators he took his helmet off.

Miandad on 20,October in 1985 became the most run maker batsman of Test matches from Pakistan by breaking the record of Zaheer Abbas. likewise, nearly 30 years his name was registered in the record.[:de]

અબુધાબી : સદાબહાર બેટ્સમેન યૂનિસ ખાને પાકિસ્તાનની તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે અબુધાબીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની શરૂઆતમાં 19મો રન બનાવતાની સાથે જ મિયાદાદનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. યૂનિસે જાવેદ મિયાદાદનો રેકોર્ડ તોડ્યો હતો. મિયાદાદે 124 ટેસ્ટ મેચોમાં 8832 રન બનાવ્યા હતા. પોતાની 102મી ટેસ્ટ મેચ રમી રહેલા યુનિસે મોઇન અલીનાં બોલમાં મિડ વિકેટમાં છગ્ગો ફટકારીને મિયાદાદની સાથે સાથે ઇઝમામ ઉલ હકને પણ પછાડી દીધો હતો. ઇઝમામે પોતાની 119 ટેસ્ટ મેચનાં કેરિયરમાં 8829 રન ફટકાર્યાહ તા. 

મોહમ્મદ હાફીઝે 98 રન પર આઉટ થયા બાદ ક્રિઝ પર ઉતરેલા યૂનિસે શરૂઆતમાં જ સતર્કતા દેખાડી હતી. તેણે પોતાનાં પર રેકોર્ડ તોડવાનું દબાણ રાખ્યું નહોતું. મોઇનનાં બોલ પર છગ્ગો ફટકાર્યા બાદ તેણે પોતાનું હેલમેટ ઉતારીને દર્શકોનું અભિવાદન સ્વિકાર્યું હતું. 

મિયાદાદ 20 ઓક્ટોબર, 1985નાં રોજ જાહીર અબ્બાસનો રેકોર્ડ તોડીને પાકિસ્તાનની તરફથી ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યા હતા. આ પ્રકારે તેમનાં નામે લગભગ 30 વર્ષ સુધી આ રેકોર્ડ નોંધાયેલો રહ્યો હતો. 

[:]

You might also like