ભારતને કોહ‌િનૂર હીરો જલદી પરત કરવામાં આવેઃ કીથ વાજ

લંડનઃ ભારતીય મૂળના બ્રિટીશ સાંસદ કીથ વાજે જણાવ્યું છે કે આગામી નવેમ્બરમાં વડા પ્રધાન માેદીના સંભવિત બ્રિટનના પ્રવાસ દરમિયાન ભારતને વિશ્વપ્રસિદ્ધ કાેહ‌િનૂર હીરાે પરત આપવામાંં આવશે. કાેંગ્રેસના સાંસદ શશિ થરૂરે આેકસફર્ડ યુનિયનમાં આપેલા વક્તવ્યના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું હતું કે ભારત પર બ્રિટને ૨૦૦ વર્ષ સુધી જે શાસન કર્યું હતું, તેનું બ્રિટને વળતર  આપવું જાેઈઅે તેવી માગણી તેમણે કરી હતી. વાજે આ અંગે વ