[:en]London : Indian community in Britain has started “Modi Express” for a month to commemorate Prime Minister Narandra Modi’s defined Britain tour, which will start its journey to well known places. This bus has been started from the last Sunday. Her first stop was the road to Wembley Iling. This place is known as ‘Littlel India’. Mayuri Parmar said in ‘UK Welcome Modi Organization Committee’ that we have discussed in India on ‘Chai Pe Charcha’ and , here we will discuss on ‘Bus Pe Charcha’.

PM Modi’s Olympic style welcome is organized on 13 November in the Wembley Stadium. For that Indian community as ‘Welcome Partners’ 400 institutes have enrolled their names. Lord Dollar Popat inaugurated in Indian tradition the Bus. He said that this Bus launching is another example of India and Britain’s positive actions.

He even said that we are eagerly waiting for the visit of Prime Minister Narandra Modi. I am very happy to see here that many Indian communities people are gathering and supporting each other. “Modi Mania” has been seen in UK. Where Wembley Stadium lies in London Borough of Brent Council’s head Mohmmad Bate said that I am very eager to welcome Prime Minister Modi in Brent. The thrill that has been pervaded in all communities.

More than 60,000 people will be present in ‘UK Welcome Modi’ event. The tickets will be distributed for that on next week. To get invitation more than 250 town and cities people have applied in Britain. In North till Dundee and in South till Plymouth citizens have applied.

Nitin Patel the coordinate of Modi express bus has said that on next week we will start our website. After that people who want to be present in Wembley Program, will be able to book ticket of ‘Modi Express Bus’ across the country.[:de]

લંડન : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતા મહિને નિર્ધારિત બ્રિટન યાત્રા નિમિત્ત્।ે બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયના લોકોએ એક મહિના માટે ‘મોદી એકસપ્રેસ બસ શરૂ કરી છે જે અહીંના જાણીતા સ્થળોની સફર કરાવશે. આ બસ ગયા રવિવારથી શરૂ કરવામાં આવી છે. તેનું પહેલું સ્ટોપ વેમ્બ્લીમાં ઈલિંગ રોડ હતું. આ સ્થળ ‘લિટલ ઈન્ડિયા  તરીકે ઓળખાય છે.’યૂકે વેલકમ્સ મોદી આયોજન સમિતિનાં મયૂરી પરમારે કહ્યું કે ભારતમાં આપણે ‘ચાય પે ચર્ચા  કરી છે, હવે અહીં, બ્રિટનમાં અમે ‘બસ પે ચર્ચા  કરીશું.

આવતી ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં પીએમ મોદીનો ઓલિમ્પિકસ સ્ટાઈલમાં સત્કાર કરવામાં આવનાર છે. એ માટે ‘વેલકમ પાર્ટનર્સ તરીકે ભારતીય સમુદાયની ૪૦૦ સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે.લોર્ડ ડોલર પોપટે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને બસનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે આ બસ લોન્ચ ભારત અને બ્રિટનના લોકોને સકારાત્મક કાર્યો માટે એકત્રિત કરવાનું એક અન્ય ઉદાહરણ છે.

પોપટે એમ પણ કહ્યું કે, અમે વડા પ્રધાન મોદીની નવેમ્બરમાં અત્રેની મુલાકાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અહીં અનેક ભારતીય સમુદાયોના લોકોને એકત્રિત થતા અને એકબીજાને ટેકો આપતા જોઈને મને બહુ જ ખુશી થઈ છે. યુકેમાં ‘મોદી મેનિઆ જોવા મળી રહ્યો છે.વેમ્બલી સ્ટેડિયમ જયાં આવેલું છે તે લંડન બરોમાં બ્રેન્ટ કાઉન્સિલના વડા મુહમ્મદ બટે કહ્યું કે વડા પ્રધાન મોદીને બ્રેન્ટમાં આવકારવા હું ખૂબ આતુર છું. તમામ સમુદાયોમાં એ માટે ઘણો રોમાંચ વ્યાપેલો છે.

‘યુકે વેલકમ્સ મોદી  સ્વાગત સમારંભમાં ૬૦,૦૦૦થી વધારે લોકો હાજરી આપશે. આગામી સપ્તાહોમાં વેમ્બ્લી સ્ટેડિયમ દ્વારા તે માટેની ટિકિટોનું વિતરણ શરૂ કરવામાં આવશે. આમંત્રણ મેળવવા માટે બ્રિટનમાં ૨૫૦થી વધારે શહેરો અને નગરોના લોકોએ અરજી નોંધાવી છે. ઉત્ત્।રમાં છેક ડન્ડી અને દક્ષિણમાં પ્લાયમાઉથ જેવા વિસ્તારોમાં રહેતા લોકોએ અરજી કરી છે.

 

મોદી એકસપ્રેસ બસના કોઓર્ડિનેટર નીતીન પટેલે કહ્યું કે આવતા અઠવાડિયે અમારી વેબસાઈટ ચાલુ થઈ જશે. તે પછી દેશભરમાંથી વેમ્બલી કાર્યક્રમમાં હાજરી આપવા માગતા લોકો મોદી એકસપ્રેસ બસની ટિકિટો બુક કરાવી શકાશે.

[:]

You might also like