Categories: News

બીફ પીરસનારી હોટેલોને પણ બાબરીની જેમ તોડી પાડો : આઝમ

લખનઉ : કેબિનેટ મંત્રી મોહમ્મદ આઝમ ખાંએ મીનુમાં બીફનાં મુદ્દે વિવાદિત વક્તવ્ય આપ્યું છે. આઝમ ખાંએ જણાવ્યું કે મીનુમાં બીફનો ઉપયોગ કરનારી ફાઇવ સ્ટાર હોટલોને પણ તે જ રીતે તોડી પાડો જે રીતે બાબરીને તોડી પાડી હતી. તેમણે કહ્યું કે જસ્ટિસ કાટજૂનું વક્તવ્ય સાંપ્રદાયિક શક્તિઓ માટે પડકાર છે. તેમનું વક્તવ્ય બનારસમાં તે સમયે આવ્યું જ્યારે તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આયોજીત સેમિનારમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જો કે ધર્મ નગરિનાં આ સેમિનારમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો નહોતો કારણ કે વક્તવ્ય આપનાર કોઇ મુસ્લિમ નહોતો.

પત્રકારોને કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે આ દરેક ગૌભક્તની જવાબદારી છે કે કોઇ પણ પાંચ સિતારાવાળી હોટલનાં મેનુમાં બીફની કિંમત લખવામાં ન આવે. ગાયનું સન્માન કાશ્મીરથી કન્યા કુમારી સુધી હોવું જોઇે. તેના માટે કાયદો બનાવવામાં આવવો જોઇએ અને ભારતમાં સંપુર્ણ પણ પ્રતિબંધ લગાવવામાં આવે. સાથે જ ગાયમાંથી બનેલા ઉત્પાદન, દવાઓ અને તમામ પ્રકારનાં સામાનને તત્કાળ બજારમાંથી હટાવી દેવામાં આવે. એવું ન કરનારા લોકોની વિરુદ્ધ ગૌહત્યા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. 

admin

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

11 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

12 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

12 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

12 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

12 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

12 hours ago