[:en] 

New Delhi : Dadri issue has been disputed once again in BJP lears’s speech. The MP and The Former Commissioner of Mumbai Satyapal Singh counted Dadri incident as a small incident. He said that until there is a small incident like Dadri, the democratically atmosphere in our country is quite capable to take over such issues. Our country is completely able to handle such situations.

By making literally attack on Satyapal Singh’s speech the Congress leader Ajay Kumar said that isn’t it that making the strategy of Bhajap clear. He said that I am upset with this speech. It is making clear that what exactly Bhajap is about to do. These all are his strategy.

Bhajap denied to give rebellious speech on this issue to his leaders. And also appealed to not visit Dadri. Party said that this sector’s MLA and MP would also go to Bisahada village. A murder was happened on the rumor of beef in Bisahada village of Dadri[:de]

નવી દિલ્હી : દાદરી મુદ્દે ફરી એકવાર ભાજપ નેતાનાં વક્તવ્ય અંગે વિવાદ થઇ ગયો છે. સાંસદ અને મુંબઇનાં પુર્વ કમિશ્નર સત્યપાલ સિંહે દાદરી ઘટનાને નાની ઘટનાં જણાવી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી દાદરી જેવી નાની ઘટનાઓની વાત છે અમારા દેશની લોકશાહીક વાતાવરણ આ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે સક્ષમ છે. આપણો દેશ આવી ઘટનાઓને સંભાળવા માટે સંપુર્ણ સમર્થ છે. 

સત્યપાલ સિંહનાં આ વક્તવ્ય પર શાબ્દિક હૂમલો કરતા કોંગ્રેસ નેતા અજય કુમારે કહ્યું કે આ વક્તવ્યથી ભાજપની રણનીતી સ્પષ્ટ નથી થઇ રહી. તેમણે કહ્યું કે હું આ વક્તવ્યથી નિરાશ છું. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ શું કરવા ઇચ્છે છે. આ બધું તેની રણનીતી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે આ મુદ્દા પર પોતાનાં નેતાઓને ભડકાઉ ભાષણ આપવાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ દાદરીની મુલાકાત નહી લેવા માટે પણ અપીલ કરી હતી. પાર્ટીએ કહ્યું કે આ ક્ષેત્રનાં ધારાસભ્ય અને સાંસદ પણ બિસાહડા ગામમાં જશે. ઉલ્લેખનીય છે કે દાદરીનાં બિસાહડા ગામમાં ગૌમાંસની અફવા બાદ હત્યા કરી દેવામાં આવી હતી. 

[:]

You might also like