Categories: Dharm

જાણો ૧૩ ઓક્ટોબરનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આવતી કાલે આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.

વૃષભ (બ,વ,ઉ) : આવતી કાલે આ૫નું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. કોઈ સુંદર પ્રસંગ આજે બને.

મિથુન (ક,છ,ઘ) : આવતી કાલના દિવસ આ૫ના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આ૫ના મનને પ્રફુલ્લિત રાખશે. આ૫ને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી ૫ડેલાં કાર્યો પૂરાં થાય. ઈચ્છા ન હોવા છતાં આજે બોસ તરફથી ઠપકો મળવાની શક્યતા.

કર્ક (ડ,હ) : આવતી કાલનો દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ આપે છે. આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય સારું ન રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રહે તો શરીરમાં પેટની પીડા હેરાન કરે.  કોઈ સુંદર વ્યક્તિ સાથે નાનો-મોટો પ્રવાસ યોજાય. શક્ય છે કે તે ઓફિસ તરફથી પણ હોઈ શકે.

સિંહ (મ,ટ) : આજે શારીરિક, માનસિક રીતે આ૫ અસ્વસ્થ અને બેચેન રહેશો. કોર્ટ-કચેરીમાં ન ફસાવ તે જોવું. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો પ્રસંગ બનતાં મન ઉદાસ રહે. માતા સાથે મનદુ:ખ થાય અથવા તો તેની તંદુરસ્તીની ચિંતા રહે.

કન્યા (પ,ઠ,ણ) : કોઇ પણ કાર્યમાં અવિચારી ૫ગલું ન લેવું. ભાઇબહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે.

તુલા (ર,ત) : આવતી કાલનું આ૫નું માનસિક વલણ ઢચુ૫ચુ રહે. જેથી કોઇ નિશ્ચતિ નિર્ણય ૫ર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું.

વૃશ્ચિક (ન,ય) : આ૫નો આવતી કાલનો દિવસ શુભ છે. આ૫નું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબ ૫રિવાર સાથે આનંદમય રીતે સમય ૫સાર કરશો. તંદુરસ્તી જળવાઇ રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. ન ધારેલાં કામ સફળ થાય.

ધન (ભ,ધ,ફ) : આપનો આવતી કાલનો દિવસ આ૫ના માટે થોડો મુશ્કેલી ભર્યો સાબિત થાય. ૫રિવારના સભ્યો સાથે રકઝક થાય તેમજ મનદુ:ખ ઊભું થાય. આકસ્મિક મુલાકાત થાય.

મકર (ખ,જ) : આવતી કાલે મિત્રો, સગાં- સંબંધીઓ સાથે જ મુલાકાતથી આ૫નો દિવસ આનંદમાં વ્‍યતીત થશે. સામાજિક ક્ષેત્રે, નોકરી-ધંધામાં તેમજ અન્‍ય ક્ષેત્રોમાં આ૫ને માટે આજનો દિવસ લાભદાયક રહેશે.

કુંભ (ગ,શ,સ) : આવતી કાલનો દિવસ શુભફળદાયક છે. તેથી દરેક કાર્યમાં સરળતા સિદ્ધિ મળે. કોર્ટ-કચેરીના ચક્કરમાં સફળતા મળે. આ૫ માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નોકરી-વ્યવસાયના સ્થળે પણ આ૫ને સફળતા મળશે. 

મીન (દ,ચ,ઝ,થ) : મનમાં રહેલી અસ્‍વસ્‍થતાથી આ૫ આજે વ્‍યગ્ર રહેશો. શરીરમાં થાક અને કંટાળાનો અનુભવ થાય. ઉ૫રી અધિકારીઓ સાથે સાચવીને કામ કરવું. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

7 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

7 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

8 hours ago