કેલોર્ક્સ અમદાવાદમાં દિલ્લી પબ્લિક સ્કુલ

કેલોર્ક્સ અમદાવાદ એ વ્યાવસાયિક ધોરણે સ્વાયત સંસ્થાનું સંચાલન કરે છે અને 1995માં તેની શરૂઆત થઈ હતી અને તેને કેલોર્ક્સ ગૃપ ઓફ કંપનીઝ દ્વારા ચલાવાય છે. કેલોર્ક્સ અમદાવાદમાં દિલ્લી પબ્લિક સ્કુલ ચલાવે છે, તો અમદાવાદ ઈસ્ટમાં 2008થી ઈગ્લિંશ મીડીયમમાં શિક્ષણ પુરું પાડે છે અને આ સિવાય ઘાટલોડીયામાં સીબીએસઈ માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આ સિવાય કેલોર્ક્સ મુન્દ્રામાં 2008, રાજુલા 2010 , 2012માં ભરુચ, 2013માં ગોધરા અને 2014માં ભાવનગર અને ગાંધીનગર ખાતે પણ શિક્ષણ પુરુ પાડી રહી છે. કેલોર્ક્સ પબ્લિક સ્કુલ ઘાટલોડીયાનું સરનામુંશિવાનંદ એપાર્ટમેન્ટ પાછળકે કે નગર રોડ, ઘાટલોડીયાઅમદાવાદફોન: 079 – 27600932Email: cpsghatlodia@calorx.orgવેબસાઈટ: www.calorxpublicschool.org દિલ્લી પબ્લિક સ્કુલબોપલ સ્કેવરબોપલ રેલ્વે ક્રોસિંગ પાસે અમદાવાદફોન: (02717)-325516, 325400, 230521,230571ફેક્સ: (02717)-235088E-mail: dpsbopal@calorx.orgવેબસાઈટ :www.dpsbopal.calorx.org

You might also like